Wednesday, 16 September 2020

રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEP) 2020 સંદર્ભ સંઘોષ્ઠીની આજ દિન સુધીની તાલીમ

નમસ્કાર મિત્ર. 
"શિક્ષક પર્વ"-રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદભે સંઘોષ્ઠીનું આયોજન શિક્ષણ વિભાગ ગુજરાત રાજય દ્વારા થયેલ છે. જે બે તબક્કામાં થયેલ છે. પ્રથમ તબક્કો 5મી સપ્ટેમ્બર 2020 અને બીજો તબક્કો 8 સપ્ટેમ્બર 2020 થી 24 સપ્ટેમ્બર 2020 સુધી યોજાનાર છે. આજ દિન સુધી યોજાયેલ તાલીમનો સંગ્રહ કરેલ છે. સારસ્વત શિક્ષક મિત્રો આ તાલીમ  આવશ્ય નિહાળશો અને આ લીંક અન્ય શિક્ષક મિત્રો સુધી પહોચાડશો.   

5 સપ્ટેમ્બર (પ્રથમ તબક્કો)



બીજો તબક્કો  
8 સપ્ટેમ્બર 





9 સપ્ટેમ્બર 





10 સપ્ટેમ્બર 





11 સપ્ટેમ્બર 





14 સપ્ટેમ્બર 




15 સપ્ટેમ્બર 





આભાર 























No comments: